મામેરું લઈ બહેનના ઘરે પહોંચ્યા મુકેશ અંબાણી ! ત્યારે તેમના બહેને તેમના માટે એવું કર્યું કે જોઈને ચોંકી જશો, જુઓ વિડીયો…
ભાઈ ભાઈ કહેવું પડે હો કેવો વટ પડે જ્યારે દુનિયાનો ધનિક માણસ તેની બહેનના ઘરે મામેરું લઇને જાય. અંબાણી પરિવારમાં ફરી એકવાર શરણાઈઓ વાગી છે અને મુકેશ અંબાણીનાં બહેન દીપ્તિ સલગાંવકરના પુત્ર વિક્રમના ભવ્ય લગ્ન યોજાયા છે. જેમાં નાનીએ વીરો મારો જગમગ જગમગ થાય’ ગીત ગાયું હતું અને સાથે તેમનો પરિવાર પણ સાથ આપી રહ્યા … Read more